Memuatkan

Slzii.com Cari

Cari (Berita)

નાણા મંત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાશે‎:સંજાણ ખતલવાડા બાયપાસ રોડ 4.30 કરોડના ખર્ચે નવો બનશે
સંજાણ સ્ટેટ હાઈવેથી ખતલવાડાને જોડતો 2 કિમી રોડ 4.30 કરોડના ખર્ચે નવો બનશે.રવિવારે ઉમરગામ ધારાસભ્યની ઉપસ્થિતમાં નાણાં મંત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાશે. ઉમરગામ તાલુકાના સંજાણ સ્ટેટ હાઈવેથી ખતલવાડા ત્રણ રસ્તાને જોડતો બાયપાસ માર્ગ ઘણા વર્ષથી બિસ્માર બન્યો હતો.આ માર્ગ અંગે વાહન ચાલકો અવારનવાર ફરિયાદો કરતા હતા. ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે સરકારમાં અને સંકલનમાં વારંવાર રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે રોડ નવો બનાવવા રૂ.4.30 કરોડ રકમ ફાળવી હોય 1 માર્ચને રવિવારે સવારે 11.30 કલાકે ઉમરગામ ધારાસભ્યની ઉપસ્થિતમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ માર્ગનું ખાતમુહુર્ત કરાશે.
2026-02-27 22:30:00

awak buat apa?

0.03853702545166


Berita
Berita

Berita dan Tajuk Berita Terkini
સંજાણ સ્ટેટ હાઈવેથી ખતલવાડાને જોડતો 2 કિમી રોડ 4.30 કરોડના ખર્ચે નવો બનશે.રવિવારે ઉમરગામ ધારાસભ્યની ઉપસ્થિતમાં નાણાં મંત્રીના હસ્તે ખાતમુહુર...
Berita