Loading

Slzii.com Search

Search (News)

અર્થશાસ્ત્રીઓ વાસ્તવિક વૃદ્ધિ અંદાજ અંગે ચિંતિત
અમદાવાદ : આગામી શુક્રવારે, નવા આધાર વર્ષ ૨૦૨૨-૨૩ પર આધારિત ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે GDP વૃદ્ધિના આંકડા જાહેર કરવામાં આવશે. સમગ્ર નાણાકીય વર્ષ માટે GDPનો બીજો એડવાન્સ અંદાજ પણ જાહેર કરવામાં આવશે. ભારત તેના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના આધાર વર્ષને ૨૦૧૧-૧૨ થી ૨૦૨૨-૨૩ માં બદલવાની તૈયારીમાં છે. જોકે, અર્થશાસ્ત્રીઓ એ બાબતે વિભાજિત છે કે શું જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધાર વર્ષને એકસાથે બદલવામાં નિષ્ફળતા વાસ્તવિક વૃદ્ધિ અંદાજમાં વિકૃતિ તરફ દોરી શકે છે.આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના આધાર વર્ષને ૨૦૧૨ થી ૨૦૨૪ માં બદલ્યું છે, પરંતુ WPI તેના આધાર વર્ષ ૨૦૧૧-૧૨ પર યથાવત છે.
2026-02-25 02:00:00

What are you doing?

0.050050973892212


News
News

Latest News and Headlines
અમદાવાદ : આગામી શુક્રવારે, નવા આધાર વર્ષ ૨૦૨૨-૨૩ પર આધારિત ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે GDP વૃદ્ધિના આંકડા જાહેર કરવામાં આવશે. સ...
News