Ukax mä juk’a pachanakanwa

Slzii.com Thaqhata

Thaqhata (Yatiyawinaka)

માર્ક ટ્વેઇનનું ચાહકોને 'જૂઠ્ઠાણું' .
- હરતાં ફરતાં-વિક્રમ વકીલવિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેઇન કહેતા, ''મારા બે શબ્દોથી કોઈ ખુશ થાય તો હું જૂઠું બોલીને પણ સામા માણસને ખુશ કરું.'' અમેરિકામાં માર્ક ટ્વેઇન એટલા બધા મશહૂર હતા કે તેમના જેવો ચહેરો ધરાવવો તેને પણ ઘણા ગૌરવ ભર્યું માનતા. કોઈને એમ કહેવામાં આવે કે, ''તારો ચહેરો માર્ક ટ્વેઇન જેવો છે-'' એટલે તે માણસ ખુશ થઈને પોતાના ફોટા માર્ક ટ્વેઇનને મોકલતો. માર્ક ટ્વેઇનનું ઘર આવા સંખ્યાબંધ ફોટાથી ભરાઈ ગયું. તમામ લોકોને માર્ક ટ્વેઇનને જવાબ આપવો પડતો.
2026-02-10 22:50:00

Kuns lurtä?

0.040342092514038


Yatiyawinaka
Yatiyawinaka

Qhipa Yatiyäwinaka ukat Titulos ukanaka
- હરતાં ફરતાં-વિક્રમ વકીલવિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેઇન કહેતા, ''મારા બે શબ્દોથી કોઈ ખુશ થાય તો હું જૂઠું બોલીને પણ સામા માણસને ખુશ કરું....
Yatiyawinaka